Friday, October 18News That Matters

GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી

8 માર્ચને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ મહિલા દિવસ નિમિતે વલસાડ, નવસારી, ડાંગ, સુરત  અને  તાપી  GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા દાદરા નગર હવેલીના દૂધની ખાતે પિકનિક નું આયોજન કરી cake કાપી આ દિવસની અનોખી ઉજવણી કરી હતી.
પાછલા 2 વર્ષથી કોવિડ મહામારી દરમ્યાન પોતાના જીવની પરવા કાર્ય વિના દર્દી નારાયણની લોકસેવા આપતા 108 અને MHU સેવા ની મહિલા બહેનો એક દિવસ માટે હળવશની પળો માણી શકે, એ ઉદ્દેશ્યથી આજના વિશ્વ મહિલા દિવસે આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દૂધની ખાતે 108 ના પ્રોગ્રામ મેનેજર ધવલ  પારેખ (valsad,નવસારી અને dang) ફૈયાજ પઠાણ (Surat, tapi), MHU પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નિમેષ પટેલ (વલસાડ / Navsari), 108 EME એક્ઝિક્યુટિવ નિકેશ લિખર (surat), રોશન દેસાઈ (Surat), પરાગ (Surat) Dhawal ( Surat Rural) જ્યોતીન્દ્ર (Tapi), મયંક ચૌધરી ( Navsari), સંજય વાઘમારે ( Dang) મહિલા ટીમ સાથે જોડાયા હતાં. અને આજના દિવસે મહિલા કર્મચારીઓનું સન્માન કરી તેમની ફરજ નિષ્ઠા ને સલામ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *