
આ તે કેવી માનસિકતા! વિધર્મી યુવકે હિન્દૂ બની પોતાની જ પત્નીની મદદથી હિન્દૂ યુવતીને ફસાવી, નગ્ન વીડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો
વલસાડ :- ગુજરાતમાં હાલમાં જ લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાને એક મહિનો પણ પૂરો નથી થયો ત્યાં સુધીમાં જ વિધર્મી યુવકો દ્વારા હિન્દૂ યુવતીઓને કેવી રીતે ફસાવી બરબાદ કરાઈ રહી છે. તેના રોજ નવા નવા કિસ્સા રાજ્યના દરેક જિલ્લામાંથી સામે આવી રહ્યા છે. જેમાં એક કોમની કેટલી ખતરનાક માનસિકતા હિંદુઓ સામે છે તે પણ સામે આવી રહી છે. આવી જ એક ફરિયાદ આધારે વલસાડ પોલીસે વિધર્મી યુવક અને તેની પત્નીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.
આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં એક પુખ્ત યુવતીએ ફરીયાદ આપેલ કે વસીમ નામનો છોકરો પરણીત હોવા છતા તે વાત છુપાવી તેને પ્રેમ જાળમાં ફસાવી પ્રેમ સંઘાણીયા નામ ધારણ કરી લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સંમતી વગર બળજબરીથી અવારનવાર શારીરીક સંબધો બાંધ્યા હતાં. અને તેને વધારે ફસાવવા માટે ...