Friday, October 18News That Matters

Tag: The industrialists did not come to make representations against the committee which came to get a report on the issue of collecting Rs 10 crore from Vapi GIDC and giving it to GPCB

10 કરોડના ઉઘરાણાનો રિપોર્ટ મેળવવા આવેલી કમિટીને વિગતો આપવાને બદલે ઉદ્યોગકારો વાપી બહાર જતા રહ્યા

10 કરોડના ઉઘરાણાનો રિપોર્ટ મેળવવા આવેલી કમિટીને વિગતો આપવાને બદલે ઉદ્યોગકારો વાપી બહાર જતા રહ્યા

Gujarat, National
વાપી : - વાપીના 93 જેટલા ઉદ્યોગોના સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) ના 2 ડિરેક્ટરો અને એક VIA ના પૂર્વ પ્રમુખ દ્વારા ગાંધીનગરમાં GPCB (Gujarat Pollution Control board) ના અધિકારીઓને 10 કરોડ જેવી માતબર રકમ ઉધરાવી પુરી પાડી હોવાના અખબારી અહેવાલો બાદ ગાંધીનગર Gujarat Industrial Development Corporation (GIDC)   અને VGELના ચેરમેન દ્વારા 2 સભ્યોની કમિટીની રચના કરતા આ કમિટીએ મંગળવારે વાપી GIDC ઓફીસ ખાતે પત્રકારો પાસેથી વિગતો મેળવી હતી. અને આ કરોડોની ઉઘરાણી મામલે ભોગ બનનાર ઉદ્યોગકારો આગળ આવી વિગતો આપે તેવી એપિલ કરી હતી.    વાપી GIDC એ સમગ્ર દેશમાં જાણીતી GIDC છે . અહીં નાનામોટા 4 હજાર જેટલા કારખાના ધમધમે છે. જેમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ પોલ્યુટેડ વોટર છોડતી ઇન્ડસ્ટ્રીઝ છે. આ પોલ્યુટેડ વોટરને ટ્રીટ કરવા માટે વાપીમાં 55 MLD ની ક્ષમતા ધરાવતો Common Effluent Treatm...