Monday, February 24News That Matters

Tag: Sewage effluent is flowing near Damanganga intake well Benefits like Ganga sitting at home for industrialists

દમણગંગા ઇન્ટેકવેલ નજીક ઠલવાઇ રહ્યું છે ગટરનું ગંદુપાણી! ઉદ્યોગકારો માટે ઘર બેઠે ગંગા જેવો લાભ!

દમણગંગા ઇન્ટેકવેલ નજીક ઠલવાઇ રહ્યું છે ગટરનું ગંદુપાણી! ઉદ્યોગકારો માટે ઘર બેઠે ગંગા જેવો લાભ!

Gujarat, National
વર્ષો પહેલાની હડપ્પા સંસ્કૃતિમાં નગર રચના, વેપાર, પાણીની વ્યવસ્થા અંગે લોકો કેટલા જાગૃત હતાં. તેના લેખો આજે આપણને પુસ્તક રૂપે તેમજ ડિજિટલ રૂપે વાંચવા મળે છે. હડપ્પા સંસ્કૃતિની નગર રચનામાં દરેક ઘરમાં પીવાનું પાણી અને ઘર વપરાશ બાદ બહાર કાઢવામાં આવતું ગટર વાટેનું પાણી અલગ હોવું જોઈએ એ સમજણ હતી. જો કે આજના આધુનિક યુગમાં અનેક પાણીજન્ય બીમારીઓ થઈ રહી છે. ત્યારે પણ આપણે એ વ્યવસ્થા ઉભી કરવામાં ઉણા ઉતર્યા છીએ. જેનું ઉત્તમ ઉદાહરણ વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી છે. દમણગંગા નદી વાપી વાસીઓ માટે જ નહીં પરંતુ અહીં સ્થપાયેલા ઉદ્યોગો માટે જીવાદોરી સમાન છે. દમણગંગા નદીનું પાણી ઇન્ટેકવેલ મારફતે ફિલ્ટ્રેશન કરી નગરપાલિકા વિસ્તારમાં, નોટિફાઇડ વિસ્તારમાં અને GIDC વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે. આ જે પાણી વાપીના લોકો પીવા માટે ઉપયોગ કરે છે. તેમને ખ્યાલ જ નથી કે દમણગંગા નદીમાંથી મળતું પાણી જ ગટર મારફતે ...