Friday, January 31News That Matters

Tag: Pranapratishtha Mahotsav celebrated at Ambamata temple in Hariya Park Valsad Vapi

વાપીના હરિયા પાર્કમાં અંબામાતા મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

વાપીના હરિયા પાર્કમાં અંબામાતા મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Gujarat
  વાપી નજીક ડુંગરા ગામમાં આવેલ હરિયાપાર્ક ખાતે છેલ્લા 27 વર્ષથી આસ્થા ના પ્રતીક ગણાતા અંબામાતા મંદિરે વધુ ચાર દેવોની મૂર્તિનું ભક્તિભાવ સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે ગણેશ પૂજન, દેવ પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે સવારે પૂજા-હવન બાદ બપોરે 12 કલાકે વિજય મુહૂર્તમાં મૂર્તિઓની સ્થાપના કરી ભક્તોને દેવોના દર્શનનો લાભ આપ્યો હતો. વાપી નજીક ડુંગરા ગામે 27 વર્ષથી બિરાજમાન અંબા માતા મંદિરે દરેક સમાજના લોકો આવે અને તેમના ઇષ્ટદેવને નમન કરી શકે તેવા ઉદ્દેશથી હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપાલકૃષ્ણ, હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાત્રોક્ત વિધિવિધાન સાથે ભક્તિમય વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. જે માટે આયોજિત બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બુધવારે ભક્તિભાવ સાથે સમાપન કર...