Monday, February 24News That Matters

Tag: Order to close offline classes of Std 1 to 8 in Daman and start online course

દમણમાં ધોરણ 1 થી 8ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઈન શરૂ કરવાનો આદેશ

દમણમાં ધોરણ 1 થી 8ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઈન શરૂ કરવાનો આદેશ

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બુધવારે એક સામટા 17 કોરોનાનાં કેસ આવતા ફફડાટ ફેલાયો છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને તાત્કાલિક એક આદેશ બહાર પાડી દમણની 1 થી 8 સુધીની તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી શાળાને બંધ કરવામાં આવી છે. અને જ્યાં સુધી નવો આદેશ ના થયા ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે તેવી સૂચના અપાઈ છે. દેશભરમાં ફરી એકવાર કોરોના ના અને ઑમીક્રોનના કેસ વધી રહ્યા છે. સંઘપ્રદેશ દમણમાં પણ બુધવારે 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 20 પર પહોંચ્યો છે. ત્યારે કોરોના કેસમાં અચાનક આવેલા ઉછાળા બાદ પ્રશાસન પણ સફાળું જાગ્યું છે. પ્રશાસને બુધવારે નવો આદેશ બહાર પાડ્યો હતો. જે મુજબ ગુરુવાર 6 જાન્યુઆરીથી દમણની તમામ સરકારી / અર્ધ સરકારી / ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ઓફલાઇન અભ્યાસક્રમ બંધ કરવામાં આવે. પ્રશાસને શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર...