Friday, October 18News That Matters

Tag: Only 253 villages of Gujarat were surveyed under SVAMITVA scheme 73 in DNH

SVAMITVA યોજના હેઠળ ગુજરાતના માત્ર 253 ગામડાનો જ સર્વે થયો! DNH માં 73

SVAMITVA યોજના હેઠળ ગુજરાતના માત્ર 253 ગામડાનો જ સર્વે થયો! DNH માં 73

Gujarat, National, Science & Technology
સ્વામીત્વ યોજના હેઠળ દેશના 29 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં  ગામડાઓમાં વસવાટ કરતા ઘરના માલિકોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવાનો છે. આ માટે ડ્રોન ની મદદથી સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કેટલા રાજ્યના કેટલા ગામડાઓમાં સર્વે થયો પૂર્ણ થયો છે? કેટલા રાજ્ય કે સંઘપ્રદેશમાં સર્વે ચાલુ છે તે અંગેની માહિતી કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી  કપિલ મોરેશ્વર પાટીલે  લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.     SVAMITVA યોજનાનો ઉદ્દેશ્ય કાનૂની માલિકી હક્કો (પ્રોપર્ટી કાર્ડ્સ/ટાઈટલ ડીડ્સ) જારી કરીને ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતાં ઘરના માલિકોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવાનો છે. પંચાયતી રાજ મંત્રાલય, રાજ્ય મહેસૂલ વિભાગ, રાજ્ય પંચાયતી રાજ વિભાગ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર અને સર્વે ઓફ ઈન્ડિયા (SoI) ના સહયોગથી આ યોજના અમલમાં મુકાઈ છે. યોજનાના અમલીકરણ મા...