Thursday, December 26News That Matters

Tag: Need a new LPG connection from Indane Make a missed call to this number 8454955555

Indane નું નવું LPG કનેક્શન જોઈએ છે? આ નંબર 8454955555 પર missed call કરો

Indane નું નવું LPG કનેક્શન જોઈએ છે? આ નંબર 8454955555 પર missed call કરો

Gujarat, National
દેશભરમાં નવું LPG કનેક્શન મેળવવા માટે Indian OILના ચેરમેને missed call સુવિધા શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Digital India ના સ્વપ્ન તથા customers સુવિધામાં વધારો કરવાના સતત પ્રયાસને આગળ ધપાવતા Indian OILએ missed call કરી નવું LPG જોડાણ મેળવવા માટેની સુવિધા તમામ સ્થાનિક ગ્રાહકો સુધી વિસ્તારી છે. દેશભરના સંભવિત ગ્રાહકો હવે 8454955555 પર મિસ્ડ કોલ કરી નવું જોડાણ મેળવી શકશે. હાલમાં ઈન્ડિયન ઓઈલ એ એક માત્ર ઓઈલ માર્કેટિંગ કંપની છે જેણે તેના વર્તમાન અને નવા સંભવિત ગ્રાહકો સુધી આ સુવિધા ઉપલબ્ધ બનાવી છે.  દેશભરના ગ્રાહકો માટે આ પહેલનો પ્રારંભ કરતાં india oil ના ચેરમેન એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે સૌથી વધુ ગ્રાહકલક્ષી અભિગમ અને સુવિધાઓ ધરાવતી અમારી કંપની ગ્રાહકોના વર્તમાન અનુભવને ગઈકાલ કરતાં વધુ બહેતર બનાવવા પ્રયત્નશીલ રહે છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી અમે ઈન્ડેનના ગ્રાહકોને સત...