Friday, October 18News That Matters

Tag: Mandatory observance of these rules during Janmashtami and Ganesh Mahotsav in Valsad district

વલસાડ જિલ્લામાં જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવ દરમિયાન આ નિયમોનું પાલન ફરજીયાત

વલસાડ જિલ્લામાં જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવ દરમિયાન આ નિયમોનું પાલન ફરજીયાત

Gujarat
વલસાડ :- નોવેલ કોરોના વાયરસ (covid-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંબંધમાં કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. જેને અનુલક્ષીને આગામી જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવના તહેવારો દરમિયાન વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કેટલીક સુચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવા હુકમ કર્યો છે.  આટલું કરી શકશો...... જે અનુસાર કૃષ્‍ણ જન્‍મોત્‍સવના તહેવાર નિમિત્તે સમગ્ર વલસાડ જિલ્લામાં 30મી ઓગસ્ટ 2021 રોજ જન્‍માષ્‍ટમીના રોજ રાત્રિના 12:00 કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્‍ટન્‍સિંગ તથા માસ્‍ક ફરજિયાત રહેશે. સમગ્ર વલસાડ જિલ્લામાં મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ 200 વ્‍યક્‍તિઓ સોશીયલ ડ...