
દમણમાં Extra Premium Petrol 100.48 ₹ પ્રતિ લીટર, Valsad-Vapi 99.57 ₹ per Liter!
દમણ :- Union Territory Daman માં tax benefit ને કારણે Gujarat ની સરખામણીએ પેટ્રોલ ડિઝલનો ભાવ ઓછો રહે છે. પરંતુ 16મી જુલાઈએ દમણમાં Extra Premium Petrol નો ભાવ 100.48 ₹ પ્રતિ લીટર થયો હતો. તો, Regular Petrol price 96.58 ₹ per Liter હતી. જેની comparison માં વલસાડ જિલ્લામાં રેગ્યુલર પેટ્રોલનો ભાવ 99.10 Rs થી 99.57 ₹ પ્રતિ લીટર રહ્યો હતો.
કેન્દ્રશાસિત દમણમાં 16મી જુલાઈના
Extra Premium Petrol નો Rate 100.48 ₹ પ્રતિ લીટર હતો. જ્યારે Regular Petrol price 96.58 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. Diesel price in Daman 95.09 રૂપિયા પ્રતિ લીટર હતો. તો, વાપીમાં Premium Petrol 99.34 ₹ અને Diesel priced Rs. 97.81 હતું.
સંઘપ્રદેશ દમણમાં પેટ્રોલનો ભાવ જે 1st julyના 94.01 ₹ હતો. તેમાં છેલ્લા 15 day દરમ્યાન 2.66 %નો વધારો નોંધાતા 16મી જુલાઈએ પેટ્રોલનો ભાવ 96.58 રૂપિયા લીટર થયો છે. એ જ ર...