રાષ્ટ્રીય કક્ષાએ ગ્રેપલિગ રેસલિંગ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી વાપીના વિદ્યાર્થીઓ જુદી જુદી જુનિયર વિભાગ અને સિનિયર વિભાગમાં યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં માવ ખુશ્બુ બ્રોન્ઝ મેડલ 42 કિ.ગ્રામ, એકતા ઠાકોર 77 કિ.ગ્રામ ગોલ્ડ મેડલ, કરીના કોલતે 71 કિ.ગ્રામ સિલ્વર મેડલ, આલ્બર્ટો બિનોય 92 કિ.ગ્રામ બ્રોન્ડ મેડલ, ચાર્મી ભદ્રા 71 કિ.ગ્રામ સિલ્વર મેડલ, સુરૂચી સિંઘ બ્રોન્ઝ મેડલ 78 કિ.ગ્રામ, લોવેશ્ પાલીવાલ 54 કિ.ગ્રામ ગોલ્ડ મેડલ, સોનુ પ્રસાદ 71 કિ.ગ્રામ બ્રોન્ડ મેડલ, અભિનવ સિંગ 84 કિ.ગ્રામ બ્રોન્ઝ મેડલ, હિમાંશુ દુબે 58 કિ.ગ્રામ બ્રોન્ડ મેડલ પ્રાપ્ત કર્યા.
આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ઇન્ચાર્જ પ્રોવોસ્ટ ડો અરવિંદમ પોલ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.પ્રિયકાન્ત વેદ, ડાયરેક્ટર એમ.બી.એ ડો. કેદાર શુક્લા, શારીરિક શિક્ષણના શિક્ષક ડો.દિલીપ ઘોલપ અને રોફેલ કોલેજના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, વલસાડ ગ્રેપલિગ રેસલિંગ એસોસિએશન તરફથી અભિનંદન પાઠવ્યા છે
“Amazing post, keep up the good work!”
“This post has helped me solve my issue, thanks a ton!”