Sunday, December 22News That Matters

વલસાડના ધરમપુર ખાતે 250 બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

 

પ્રધાનમંત્રી વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 200 કરોડ રહ્યો છે. તે અત્યાધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 250 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની તૃતીય તબીબી સુવિધાઓ પૂરી પાડશે.

 

 

 

પ્રધાનમંત્રી શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આશરે રૂ. 70 કરોડના ખર્ચે 150 બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવશે. તે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને પશુચિકિત્સકો અને આનુષંગિક કર્મચારીઓની સમર્પિત ટીમથી સજ્જ હશે. આ હોસ્પિટલ પ્રાણીઓની સંભાળ અને જાળવણી માટે પરંપરાગત દવાઓની સાથે સર્વગ્રાહી તબીબી સંભાળ પૂરી પાડશે.

 

 

પ્રધાનમંત્રી આ પ્રસંગે મહિલાઓ માટે શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સનો શિલાન્યાસ પણ કરશે. તે રૂ.  40 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવશે. તેમાં મનોરંજન માટેની સુવિધાઓ, આત્મ-વિકાસ સત્રો માટે વર્ગખંડો, આરામના સ્થળો હશે. તે 700થી વધુ આદિવાસી મહિલાઓને રોજગાર આપશે અને ત્યારબાદ હજારો અન્ય લોકોને આજીવિકા પૂરી પાડશે.

 

શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ગુરૂદેવ રાકેશજીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી નીમિષા સુથાર સહિત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ અને જિલ્લાના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.
શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનારા આ ઉદઘાટન સમારોહમાં 7500થી વધુ લોકો ઉમટશે એવો અંદાજ આયોજકો દ્વારા લગાવાઈ રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓને મોડી સાંજ સુધીમાં આખરી ઓપ અપાયો હતો.
ધરમપુરમાં 8 એકર વિસ્તારમાં 200 કરોડથી વધુના ખર્ચે આધુનિક સાધનોથી સજ્જ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ સુવિધા મળતા હવે ધરમપુરના લોકોએ અમૂક રોગની સારવાર માટે બહાર ગામ જવું પડતું હતું તે જવું નહીં પડે. છેલ્લા 18 વર્ષથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આવેલી નાની હોસ્પિટલમાં અને તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર આપવામાં આવતી હતી. જે દરમિયાન ધરમપુર ખાતે ડાયાલીસીસ સહિતના મોટા ઓપરેશન માટે તમામ લોકોએ વલસાડ, વાપી, સુરત, વડોદરા મુંબઇ સહિતના સમગ્ર શહેરો સુધી લંબાવું પડતું હતું.
હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોની દિવ્યાંગતા ઘટાડવાના પણ પ્રયાસ કરવામાં આવશે. આદિવાસી પરિવારના સભ્યોને ડાયાલીસીસ સહિતના રોગોથી પીડાતા હતા. તેઓએ તેમની સારવાર મળશે. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ વર્ષ 2004માં 40 બેડની હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ સિવાય 6 એમ્બ્યુલન્સ વડે દૂરદૂરના ગામડાઓમાં રહેતા દર્દીઓને પણ સારવાર આપવામાં આવી હતી.
શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ગત વર્ષે 1.10 લાખથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. 18000થી વધુ દિવ્યાંગ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.1100 મોટા ઓપરેશન કરવામાં આવ્યા હતા. 1000થી વધુ દિવ્યાંગ બાળકોને સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ સારવારની જરૂર જણાતા કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. 5 હાઈટેક ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. નાના બાળકો માટે પણ સ્પેશ્યલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જ હોસ્પિટલમાં MRI, 128 સ્લાઈડનું સીટી સ્કેન, ડાયાલિસીસ યુનિટ, 26 બેડ નવજાત શિશુઓના વોર્ડમાં મુકવામાં આવ્યા છે. રક્તદાન કેન્દ્ર, મેમોગ્રાફી સહિતની તમામ સારવાર કરવામાં આવશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.4 ઓગસ્ટ, 2022 રોજ 3-30 વાગ્યે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હેલિપેડ ખાતેથી રવાના થઈ 3-45 વાગ્યે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી 5-30 વાગ્યે રવાના થઈ ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલની મુલાકાત લઈ રિબીન કાપી તકતી ખુલ્લી મુકશે. સાંજે 5-55 વાગ્યે ત્યાંથી હેલિપેડ ખાતે જવા રવાના થશે.

22 Comments

  • Payday loans near me are a fast and efficient way to get funds when you need it the most, without having to rely on credit cards or personal loans. e-transfer payday loans canada e-transfer payday loans canada With payday loan near me, you can get access to speedy cash without having to wait for a traditional bank loan or credit card. With e-transfer payday loans Ontario, you can get access to fast cash when you need it the most, without having to go through lengthy application processes or credit checks. payday loans Vancouver can provide a fast and efficient solution to your financial needs, without having to go through lengthy application processes or credit checks. With payday loans quebec, you can get access to cash quickly and easily, without having to worry about lengthy application processes or credit checks. With instant payday loans Canada, you can get access to fast cash without having to wait for a traditional bank loan or credit card. payday loans quebec are designed to provide speedy access to cash when you need it the most, with reasonable interest rates and manageable repayment terms. With payday loans Vancouver, you can get access to speedy cash when you need it the most, without having to go through lengthy application processes or credit checks. payday loans Toronto can provide a quick and straightforward way to get funds when you need it the most, even if you have a low income or bad credit.

  • Время от времени у каждого из нас возникают неотложные финансовые нужды. Благодаря сайту zaim52.ru и их подборке новых МФО 2023 года, я всегда мог найти удобные и выгодные варианты займы онлайн на карту, что помогает сохранить финансовую стабильность и уверенность в будущем.

  • Когда у меня возникли непредвиденные расходы на ремонт дома, я обратил внимание на сайт zaim52.ru. Благодаря их подборке проверенных МФО 2023 года, я получил доступ к выгодным предложениям займы онлайн на карту и справился с финансовыми трудностями.

  • Забудьте обыденность и окунитесь в море чувств с драмами турецких сериалов на TurkFan.tv. О, да! Здесь вас ждут слезы, страсть и драматические повороты сюжета, которые заставят вас переживать за героев сильнее, чем за свои нерешенные дела. Подготовьтесь к тому, что эти сериалы затянут вас в свой мир, где каждая проблема кажется неразрешимой, а каждая любовь – судьбоносной. Насладитесь турецкими драмами, которые наверняка заставят вас задуматься о том, насколько спокойна и предсказуема ваша жизнь.

  • Секс развлечения для Москвы приглашает ознакомиться с биографией красивых женщин, которые не прочь сделать более привлекательным Ваш час или всю ночь в любое удобное время. На онлайн ресурсе newswomanblog.win Вы сможете найти спутницу на любой вкус, как для молодых людей, так и для женщин, а также семейных пар.

    По вопросу проститутки комсомольская заходите к нам как можно скорее. Если Вы измучены от скучных и тусклых будней, а ещё ответственных рабочих смен, то пришло время наградитьни в чем не ограждать себя и получить настоящее наслаждение.

    Скрасить любой вечер, а также мероприятие помогут красивые и обладающие отличным опытом девушки, которые придут в любое указанное Вами место встречи. Будь то мотель или сауна, а также событие – день рождения или мальчишник. По всем вопросам мы готовы Вам помочь, чтобы клиент был удовлетворен в полном объеме.

    Приобрести секс услуги возможно тут проститутка метро топлистан уже сегодня. Мы производи работу без выходных и праздничных дней, круглосуточно. На представленном интернет сайте можно даже пользоваться быстрым поиском проститутки, введя: нужный район, возраст женщины, рост, размер груди, стоимость. Так Вам будет легче осуществить выбор под свои собственные предпочтения. А также у нас есть специальные категории: негритянки, VIP проститутки, азиатки, с видео и многие другие.

  • Ребят, хочу поделиться опытом использования сайта mikro-zaim-online.ru. Сам попадал в ситуации, когда срочно нужны были деньги: на ремонт авто, обновление техники для хобби, даже на подарок другу. На этом сайте я всегда нашел выгодные предложения от МФО. Главное – тут реально хорошие условия и высокий процент одобрения заявок. Всем, кто ищет надежное и быстрое решение финансовых вопросов, советую заглянуть туда. Уверен, найдете подходящий вариант!

    MIKRO-ZAIM – взять займ онлайн срочно
    Наши контакты: Зеленодольская улица, 36к2, Москва, 109457

  • Хочу выразить огромную благодарность компании “Все соки”. Их https://h-100.ru/collection/sokovyzhimalki-dlya-granata – соковыжималка для граната электрическая помогла мне легко перейти на здоровый образ жизни. Теперь я чувствую себя намного лучше и полон энергии!

  • Онлайн обучение по охране труда safetysystemsgroup.com

    Что касается программа производственного контроля на производстве приходите в нашу компанию. Позвоните по телефону +7(499)348-89-79 или оформите обратный звонок. Наш профессиональный работник приедет к Вам и осуществит инструментальные измерения, сроком от 5ти рабочих дней. Наши главные услуги: производственный экологический контроль, инженерно экологические изыскания, обучение по охране труда и другие.

  • Scottig

    Когда мы потеряли близкого человека, сотрудники https://complex-ritual.ru/ проявили максимум сочувствия и помогли организовать достойные похороны. Они взяли на себя все хлопоты: ритуальные процедуры, транспортировку, оформление документации. Работа выполнена на высочайшем уровне: вежливый персонал, пунктуальность, внимание к деталям. Цены более чем приемлемые для такого высокого уровня сервиса. Рекомендуем эту компанию – в трудный час они окружат вас заботой.

  • With havin so much content do you ever run into any problems of plagorism or copyright infringement?

    My website has a lot of exclusive content I’ve either authored myself
    or outsourced but it seems a lot of it is popping it up all over the internet without my permission.
    Do you know any ways to help protect against content from being ripped off?
    I’d truly appreciate it.

  • Ich habe bei Swiper Casino eine tolle Zeit gehabt.

    Die Boni sind verlockend, und ich konnte fette Preise
    einstreichen. Besonders die Live-Dealer-Spiele haben mir gefallen, da sie ein echtes
    Casino-Feeling bieten. Die Plattform läuft flüssig, und der Support war immer hilfsbereit.
    Ein top Casino, das ich jedem nur empfehlen kann!

  • Ich habe so vielegroßartigeErfahrungen bei Verde Casino gemacht!
    Die wöchentlichen Turnieresind extrem unterhaltsamundfügen einenwettbewerbsorientierten Kick, den ichliebe.
    Außerdemträgt die lebendige Communityzu einerunterhaltsamenAtmosphäre bei.
    Oftchatte ichmit anderen Spielern undtausche Tippswährend des Spiels.

    Es istmehr als nur ein Casino; es ist ein Ort, um sich mitanderen Gaming-Fanszuverbinden!

  • Was ich an Spinsy Casinowirklich schätze, ist, wieunkompliziertalles
    funktioniert. DieNavigationistübersichtlich, und ich konnte ohne Probleme meine Lieblingsspielestarten. Egal, ob auf dem PC oder auf dem Handy, alles läuftsuperflüssig.
    Ich bintotal zufriedenmit diesem Casino und komme immer wiederzurückzum Spielen!

  • I always look forward to my time at Amunra Casino! With an incredible range of games, I’m constantly finding new favorites
    and exploring different genres. On top of that, the
    bonus system is fantastic. It feels like a reward just for playing.

    I appreciate how Amunra Casino prioritizes
    player engagement and satisfaction—it truly makes a difference in the overall experience!

  • The vibrancy of Amunra Casino’s theme is truly captivating!
    I appreciate the unique ambiance they create, reminiscent
    of ancient cultures and mysteries. This isn’t just another online casino—it’s an experience in itself!
    The atmosphere adds a layer of excitement to my gaming
    sessions, making me want to log in and enjoy myself even more.

  • Тактичные штаны: идеальный выбор для стильных мужчин, как носить их с другой одеждой.
    Неотъемлемая часть гардероба – тактичные штаны, которые подчеркнут ваш стиль и индивидуальность.
    Тактичные штаны: секрет успешного образа, который подчеркнет вашу уверенность и статус.
    Тактичные штаны для активного отдыха: важный элемент гардероба, которые подчеркнут вашу спортивную натуру.
    Советы по выбору тактичных штанов для мужчин, чтобы подчеркнуть свою уникальность и индивидуальность.
    Тактичные штаны: вечная классика мужского гардероба, которые подчеркнут ваш вкус и качество вашей одежды.
    Лучший вариант для делового образа: тактичные штаны, которые подчеркнут ваш профессионализм и серьезность.
    штани тактичні зимові https://dffrgrgrgdhajshf.com.ua/ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *