Friday, October 18News That Matters

દીપાવલી પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા દીપોત્સવની ઊર્જાને નમન કર્યા

Diwali Advertisement

દિવાળી નું પર્વ એટલે હર્ષોલ્લાસ અને આનંદ ઉત્સવનું પર્વ, આ પ્રકાશ પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અયોધ્યા દીપોત્સવની ઊર્જા દેશમાં નવી ગતિશીલતાનો સંચાર કરશે. તેમણે ભગવાન શ્રી રામ તમામ દેશવાસીઓને આશીર્વાદ આપે અને બધા માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“अद्भुत, अलौकिक और अविस्मरणीय!

लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी परिवारजनों की प्रेरणाशक्ति बनें।

जय सियाराम!”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *