Thursday, January 2News That Matters

Gujarat

મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે 8મી માર્ચે મેરિલમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ, SMJH ની મહિલા તબીબોના હસ્તે અપાયા પુરસ્કાર

મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે 8મી માર્ચે મેરિલમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ, SMJH ની મહિલા તબીબોના હસ્તે અપાયા પુરસ્કાર

Gujarat, National
8મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વલસાડ જિલ્લામાં વિવિધ સંગઠનો, સંસ્થાઓ દ્વારા મહિલાઓ માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાપીની શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલ દ્વારા વાપીની મેરિલ લાઈફ સાયન્સીઝ ખાતે આરોગ્ય પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ Meril life sciences pvt ltd ના ઓડિટોરિયમ માં શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ વાપીના મહિલા પેનલિસ્ટ ડોકટરોનીએ હાજરીમાં મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે આરોગ્ય પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીનીઓ અને વાલીઓને જનસેવાની તબીબી મહિલાઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતાં. સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળતા અને તેને લગતા આ પ...
GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી

GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી

Gujarat, National
8 માર્ચને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ મહિલા દિવસ નિમિતે વલસાડ, નવસારી, ડાંગ, સુરત  અને  તાપી  GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા દાદરા નગર હવેલીના દૂધની ખાતે પિકનિક નું આયોજન કરી cake કાપી આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. પાછલા 2 વર્ષથી કોવિડ મહામારી દરમ્યાન પોતાના જીવની પરવા કાર્ય વિના દર્દી નારાયણની લોકસેવા આપતા 108 અને MHU સેવા ની મહિલા બહેનો એક દિવસ માટે હળવશની પળો માણી શકે, એ ઉદ્દેશ્યથી આજના વિશ્વ મહિલા દિવસે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધની ખાતે 108 ના પ્રોગ્રામ મેનેજર ધવલ  પારેખ (valsad,નવસારી અને dang) ફૈયાજ પઠાણ (Surat, tapi), MHU પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નિમેષ પટેલ (વલસાડ / Navsari), 108 EME એક્ઝિક્યુટિવ નિકેશ લિખર (surat), રોશન દેસાઈ (Surat), પરાગ (Surat) Dhawal ( Surat Rural) જ્યોતીન્દ્ર (Tapi), મયં...
ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે દમણમાં યુપી ના રાજ્યપાલ આનંદી બેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન

ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે દમણમાં યુપી ના રાજ્યપાલ આનંદી બેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન

Gujarat, National
8 મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સંઘપ્રદેશ દમણમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે દેશમાં મહિલાઓ માટે થઇ રહેલા સ્ત્રી સશક્તિકરણની સરાહના કરી મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી. 8 મી માર્ચના વિશ્વ મહિલા દિન નિમિત્તે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે દમણના પદ્મશ્રી પ્રભાબેન પટેલ સહિત દમણ નું નામ રોશન કરનાર દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા મહિલા દિવસ નિમિતે મહિલાઓનું સન્માન કરી આ દિવસની ઉજવણી કરવામા...
દમણમાં પ્રશાસની વુમન્સ ડે ઉજવણીમાં દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદની ગેરહાજરી! લોકોમાં અનેક તર્કવિતર્ક

દમણમાં પ્રશાસની વુમન્સ ડે ઉજવણીમાં દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદની ગેરહાજરી! લોકોમાં અનેક તર્કવિતર્ક

Gujarat, National
8મી માર્ચે વિશ્વ મહિલા દિનની કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમમાં દમણના પદ્મશ્રી પ્રભાબેન શાહથી લઈને અનેક નામી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમમાં જો કે એક મહિલાની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. અને એ મહિલા એટલે દાદરા નગર હવેલીના મહિલા સાંસદ કલાબેન ડેલકર, જે પ્રશાસન મહિલાઓના સન્માન ની વાતો કરતું હોય તેના કાર્યક્રમમાં મહિલા સાંસદની ગેરહાજરી કેટલી ઉચિત કહેવાય તેવી પ્રતીતિ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના લોકો અનુભવી રહ્યા છે. એક તરફ દમણમાં આયોજિત કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના અધિકારીઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હોય, નગરપાલિકાના ભાજપના સભ્યો, આરોગ્યકર્મીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવા કાર્યક્રમમાં તે જ પ્રદેશની મહિલા સાંસદ ગેરહાજર રહેતા હોય તો એ વુમન્સ ડે...
વાપી બલિઠા જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં આગ લાગતા 5 કલાક અંધારપટ

વાપી બલિઠા જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં આગ લાગતા 5 કલાક અંધારપટ

Gujarat, National
સોમવાર-મંગળવારની રાત્રે વાપીના બલિઠા ખાતે આવેલ જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટમાં અચાનક ધડાકો થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મર માં મોટી માત્રામાં ઓઈલનો જથ્થો હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રે 1 વાગ્યે લાગેલી આગને બુઝાવવા વાપી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ 60 જેટલા ફોમના કેરબા ખાલી કરી એકલા ફોમનો મારો ચલાવી 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.  વાપી બલિઠા ખાતે જેટકોના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ વાપી, બલિઠા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારના 5:30 વાગ્યા સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. આગની ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. આ અંગે મળતી વિગત મુજબ બલિઠા DGVCL કચેરી નજીક આવેલ જેટકોની કચેરીના યુનિટ માં આવેલ પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં કોઈ અગમ્ય કારણ સર સૉર્ટ સર્કિટ થતા મોડી રાત્રે 1 વા...
સરકારની સ્કીમ જેવા નામ રાખી લોકોને છેતરતી નકલી વેબસાઇટ્સ અંગે સરકારની સ્પષ્ટતા

સરકારની સ્કીમ જેવા નામ રાખી લોકોને છેતરતી નકલી વેબસાઇટ્સ અંગે સરકારની સ્પષ્ટતા

Gujarat, National
www.sarvashiksha.online  https://samagra.shikshaabhiyan.co.in, https://shikshaabhiyan.org.in જેવી લેેેભાગુ વેબસાઈટ શિક્ષણ મંત્રાલયના ધ્યાનમાં આવી છે જે નિર્દોષ અરજદારોને છેતરવા માટે સરકારની સ્કીમ જેવા નામ સાથે ભળતી બનાવવામાં આવી છે આ વેબસાઇટ્સ મહત્વાકાંક્ષી ઉમેદવારોને રોજગારની તકો પ્રદાન કરે છે અને મૂળ વેબસાઇટની જેમ જ વેબસાઇટ, સામગ્રી અને પ્રસ્તુતિના લેઆઉટ દ્વારા અને અરજીઓ માટે નાણાંની માંગણી કરીને નોકરી ઇચ્છુકોને ગેરમાર્ગે દોરે છે. આ વેબસાઇટો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના ધ્યાન પર આવી છે, ત્યાં આવી વધુ વેબસાઇટ્સ/સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ નોકરીનું વચન આપતી અને ભરતી પ્રક્રિયા માટે નાણાંની માંગણી કરતી હોઈ તેવી શકયતા છે. આથી, સામાન્ય જનતાને જાણકારી આપવામાં આવે છે કે તેઓ આવી વેબસાઇટ્સ પર નોકરીની તકો માટે અરજી કરવાનું ટાળે અને પોતાના હિતની રક્ષા કરવા માટે ...
રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા વિયરની ઊંચાઈ વધારશે તો કાંઠા વિસ્તારના ઉદ્યોગો, રહેણાંક વિસ્તારનું વિસ્થાપન થશે?

રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા વિયરની ઊંચાઈ વધારશે તો કાંઠા વિસ્તારના ઉદ્યોગો, રહેણાંક વિસ્તારનું વિસ્થાપન થશે?

Gujarat, National
કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમને દમણગંગા-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટની જાહેરાત કર્યા બાદ 3જી માર્ચે ગુજરાતના બજેટમાં નાણાપ્રધાન કનું દેસાઈ પણ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર તબક્કાવાર આગામી પાંચ વર્ષમાં 500 કરોડના ખર્ચે મોટા ચેકડેમો/બેરેજો/વિયર બનાવવાનું આયોજન છે. અને આ કામગીરી માટે 294 કરોડના જોગવાઈની જાહેરાત કરી છે.  ત્યારે, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી પર નો વિયર જો ઊંચો કરવાની નોબત આવશે તો નદી કાંઠે પહેલાથી 500 મીટરના અંતરને છોડવાના કાયદાને ઘોળીને પી જનારા ઉદ્યોગકારો, ચણોદ-હરિયા પાર્કમાં રહેણાંક ઇમારતો બનાવનારા બિલ્ડરો ડેવલોપર્સના પાપે લોકોનું આવી બનવાનું છે. આસપાસની જમીન આ નદીના પાણીમાં ગરકાવ થઈ જશે. આ જમીન પર હાલ રહેણાંક મકાનો, સોસાયટીઓમાં રહેતા સ્થાનિક લોકો વિસ્થાપિત થશે. જેને લઈને ધરમપુ...
દમણના અધિકારીઓની આડોડાઈમાં 5 લાખનું નુકસાન વેઠી 40 લોકોને ભૂખે મરવાની નોબત આવી

દમણના અધિકારીઓની આડોડાઈમાં 5 લાખનું નુકસાન વેઠી 40 લોકોને ભૂખે મરવાની નોબત આવી

Gujarat, National
મહારાષ્ટ્રના અમલિયારથી સંઘપ્રદેશ દમણના  કચિગામ ખાતે આનંદ મેળામાં કમાણી કરવા આવેલા 40 લોકોને 5 લાખનું નુકસાન થયું છે. દમણ કલેકટરે મેળામાં રાઈડ ચાલુ કરવાની પરમિશન આપ્યા બાદ સ્થાનિક અન્ય અધિકારીઓએ મંજૂરી નહિ આપતા 40 લોકો પાસે ખાવાના પૈસા પણ ખૂટી ગયા હોય ભૂખે મરવાની નોબત આવી છે. દમણના કચિગામ ફ્લિઆ માર્કેટમાં વાપીના ડુંગરાના પરાગસિંગ પુલસિંગ રઘુવંશીને એમ્યુઝમેન્ટ, આનંદ મેળા ના આયોજનની દમણ કલેકટર તપસ્યા રાઘવે પરમિશન આપી છે. અહીં 27મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીની પરમિશન આપવામાં આવી છે. આ આનંદ મેળામાં કમાણી કરવા મહારાષ્ટ્રના એહમદ ખાન અને તેનો પરિવાર અલગ અલગ રાઈડ જેવી કે ચકડોળ, ટોરાટોરા, બ્રેક ડાન્સ, હોડી, ડ્રેગનરાઈડ, કટરપિલર વગેરેનો સમાન ભરી કચિગામ આવી તમામ રાઈડને ઉભી કરી દીધી છે. પરંતુ દમણ ના ડેપ્યુટી કલેકટર અને મામલતદારે સ્થળ પર આવી કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના જ તેને બંધ કરાવી દી...
વિદેશમાં યુદ્ધ ફાટ્યું તો સરકારે ઉગાર્યા એવા વિદ્યાર્થીઓનું દેશ માટે શું યોગદાન છે કે તેમને મળવા નેતાઓ અને અધિકારીઓએ જવું પડે

વિદેશમાં યુદ્ધ ફાટ્યું તો સરકારે ઉગાર્યા એવા વિદ્યાર્થીઓનું દેશ માટે શું યોગદાન છે કે તેમને મળવા નેતાઓ અને અધિકારીઓએ જવું પડે

Gujarat, National
હેડિંગ વાંચીને જ વાંચકોને સમજાઈ ગયું હશે કે આ લેખ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ ભારતના વિદ્યાર્થીઓને સરકારે ઉગાર્યા અને જે તે રાજ્યના જે તે જિલ્લાના ગામના વતન સુધી હેમખેમ પહોંચેલા વિદ્યાર્થીઓને હોંશે હોંશે મળી ફોટો ખેંચાવતા નેતાઓ ને વખડતો હશે. તો એ અનુમાન સાચું છે. કેમ કે આ પ્રકારનો શિષ્ટાચાર વખોડવાને લાયક જ છે. દેશમાં મેડીકલક્ષેત્રે અનેક સારી કોલેજો છે. હજારો વિદ્યાર્થીઓ સરકારની ગ્રાન્ટ પર સરકારી કે ખાનગી કોલેજોમાં મેડીકલક્ષેત્રે અભ્યાસ કરે છે. તેમ છતાં આપણી શિક્ષણ વ્યવસ્થાને કોષી લોન લઈ કે ઉધારી કરીને વિદેશમાં મેડીકલક્ષેત્રે અભ્યાસ કરવાની ઘેલછા ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ પણ દેશમાં પરત ફરી તેનું શું યોગદાન આપશે તેની કોઈ ખાતરી નથી. આવા વિદ્યાર્થીઓ અને તેના માતાપિતા વળી પાછા જો એવા દેશમાં યુદ્ધ ફાટી નીકળે કે મહામારી ફાટી નીકળે ત્યારે સરકારને કોષ...
ઘોલ-ચારોટી IRB ટોલનાકાની એમ્બ્યુલસના પીધેલા ડ્રાઇવરે 3ને કચડી નાખ્યા, બગવાડા IRB ટોલ એમ્બ્યુલન્સ વિહોણું?

ઘોલ-ચારોટી IRB ટોલનાકાની એમ્બ્યુલસના પીધેલા ડ્રાઇવરે 3ને કચડી નાખ્યા, બગવાડા IRB ટોલ એમ્બ્યુલન્સ વિહોણું?

Gujarat, National
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ ઘોલ-ચારોટી નાકા પર IRB ની એમ્બ્યુલસના ડ્રાઇવરે બાઇક પર સવાર 3ને કચડી નાખતા એકનું મોત અને 2 ઘાયલ થયા હતા. આ મામલે મૃતક ના પરિવારને યોગ્ય વળતર આપવા 27મી ફેબ્રુઆરીએ વિવિધ સંગઠનો દ્વારા ઘોલ-ચારોટી પ્લાઝા બંધનું એલાન આપ્યું હતું. જે બાદ સફાળા જાગેલા IRB ના અધિકારીઓએ ગામલોકો-પોલીસ-વિવિધ સંગઠનોના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં 27મીનું બંધ આંદોલન મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો છે. અને 28મી ફેબ્રુઆરીએ IRB ના માલિક મહેશકર ખુદ ઘોલ-ચારોટી આવી ભોગ બનનાર પરિવારને મળી તેમની માંગણી સાંભળશે. આ બનાવમાં બગવડા ટોલ પ્લાઝાની એકમાત્ર એમ્બ્યુલસને પણ ચારોટી ટોલ પ્લાઝા પર મોકલી દેતા બગવાડા ટોલ પ્લાઝા ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વિહોણું બન્યું છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર IRB દ્વારા ઉભા કરેલા ટોલ પ્લાઝા પર અવારનવાર અનેક બેદરકારી અને સરકારના નિયોમાંના ભંગ થતા આવ્યાં છે. જ...