દેશ અને રાજ્યના યુવાનોમાં ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી પ્રતિભાને નવી દિશા મળે તેવા ઉદેશયથી સરકાર દ્વારા કલામહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારના કલાવીરોની પ્રતિભાને નવી દિશા આપતા આ કલામહાકુંભ (ખેલ મહાકુંભ) 2021-22 માં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા- સરીગામમાં ધોરણ 10માં અભ્યાસ કરતા રિષી અશોકભાઈ પટેલે ઓરગન વાદન સ્પર્ધામાં બીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર પ્રેરિત ખેલ મહાકુંભ 2021-22 નું જિલ્લા અને રાજ્ય સ્તરે આયોજનમાં કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા- સરીગામનાં ઘણાં વિદ્યાર્થીઓ એ ભાગ લઈ જિલ્લાકક્ષાએ સારો એવો દેખાવ કરી પ્રદેશકક્ષાએ પહોંચ્યા હતાં. ત્યાર બાદ રાજ્યકક્ષાએ પહોંચી પોતાની કલાનો સુંદર દેખાવ કરી શાળા પરિવાર અને તેમના માતાપિતાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાએ તા.10/06/2022 ના રોજ શાળાના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જેમાં રિષી અશોકભાઈ પટેલ (ધોરણ : 10) વિભાગ : 15 – 20 માં ઓરગન વાદન સ્પર્ધામાં બીજા નંબરે આવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ સુંદર ઉત્કૃષ્ઠ દેખાવ કરતા LIS પરિવારે તેમજ ગજેરા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ શાળાકીય અને શાળોત્તર પ્રવુતિઓમાં વિદ્યાર્થીઓ તથા તેમની કલાના સારથી સહ માર્ગદર્શકો હંમેશા સફળ બની શાળાનું નામ રોશન કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
Hey, this is Eric and I ran across aurangatimes.com a few minutes ago.
Looks great… but now what?
By that I mean, when someone like me finds your website – either through Search or just bouncing around – what happens next? Do you get a lot of leads from your site, or at least enough to make you happy?
Honestly, most business websites fall a bit short when it comes to generating paying customers. Studies show that 70% of a site’s visitors disappear and are gone forever after just a moment.
Here’s an idea…
How about making it really EASY for every visitor who shows up to get a personal phone call you as soon as they hit your site…
You can –
Talk With Web Visitor is a software widget that’s works on your site, ready to capture any visitor’s Name, Email address and Phone Number. It signals you the moment they let you know they’re interested – so that you can talk to that lead while they’re literally looking over your site.
CLICK HERE https://jumboleadmagnet.com to try out a Live Demo with Talk With Web Visitor now to see exactly how it works.
You’ll be amazed – the difference between contacting someone within 5 minutes versus a half-hour or more later could increase your results 100-fold.
It gets even better… once you’ve captured their phone number, with our new SMS Text With Lead feature, you can automatically start a text (SMS) conversation.
That way, even if you don’t close a deal right away, you can follow up with text messages for new offers, content links, even just “how you doing?” notes to build a relationship.
Pretty sweet – AND effective.
CLICK HERE https://jumboleadmagnet.com to discover what Talk With Web Visitor can do for your business.
You could be converting up to 100X more leads today!
Eric
PS: Talk With Web Visitor offers a FREE 14 days trial – and it even includes International Long Distance Calling.
You have customers waiting to talk with you right now… don’t keep them waiting.
CLICK HERE https://jumboleadmagnet.com to try Talk With Web Visitor now.
If you’d like to unsubscribe click here http://jumboleadmagnet.com/unsubscribe.aspx?d=aurangatimes.com