Thursday, January 30News That Matters

2022માં Chandrayaan-3 લોન્ચ થવાની સંભાવના–ડૉ. જિતેન્દ્ર સિંહ

PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) Science & Technology, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
Earth Sciences; MoS PMO, Personnel, Public Grievances, Pensions, Atomic Energy and Space (પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ) ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે Chandrayaan-3નો 2022ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન સામાન્ય કાર્ય પ્રવાહ માનતા લોન્ચ કરવાની સંભાવના છે. 
28મી જુલાઈએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ વાત ડૉ. જીતેન્દ્ર સિંહે કહી હતી. તેમણે વિસ્તાર પૂર્વક કહ્યું હતું કે ચંદ્રયાન-3ને સાકાર કરવાની કાર્ય પ્રગતિમાં છે.
ચંદ્રયાન-3 ની રૂપરેખાંકનનું અંતિમ સ્વરૂપ, ઉપ-સિસ્ટમની રજૂઆત, એકીકરણ, અંતરિક્ષ યાન સ્તરની વિગતવાર તપાસ અને પૃથ્વીના પ્રણાલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક ખાસ પરીક્ષણો સામેલ છે.
કોવિડ-19 મહામારીના કારણે પ્રગતિ અટકી ગઈ હતી, તેમ છતાં, જે કાર્ય work from homeથી થઈ શકતા હતા તે, લોકડાઉન સમયે પણ કરવામાં આવ્યા છે. અનલોક સમય શરૂ થયા પછી ચંદ્રયાન-3ની પુનઃપ્રાપ્તિનું કાર્ય ફરી શરૂ થઈ જશે અને તે પ્રાપ્તિનું પરિપક્વ પગલું છે.
(Chandrayaan-3 realization resumed after commencement of unlock period and is in matured stage of realization)
ચંદ્રયાન-3 અંગેની નવી અપડેટ ચંદ્રયાન-2ની બીજી વર્ષગાંઠના દિવસે આવી છે જે ચંદ્રમા પર પહોંચતા પહેલા દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. જો કે તેનુ ઑર્બિટર હજુ પણ કામ કરી રહ્યુ છે. ચંદ્રયાન-3 ઈસરો માટે મહત્વપૂર્ણ છે કારણકે તે આગળના અંતરગ્રહીય મિશનો માટે લેંડીંગ કરવાની ભારતની ક્ષમતાઓનુ પ્રદર્શન કરશે. ચંદ્રયાન મિશનની શરૂઆત 2008માં કરવામાં આવી હતી. વર્ષ 2008માં મોકલવામાં આવેલ પહેલા ચંદ્રયાને ચંદ્રમાની સપાટી પર પાણીના પુરાવા શોધવા સહિત મહત્વપૂર્ણ શોધો કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *