વાપીમાં નીતિન ગડકરીએ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું, ‘મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે’ના ટેસ્ટિંગ માટે 180ની સ્પીડ પર ચા પીધી
વલસાડ જિલ્લાના વાપી ખાતે જિલ્લાની પ્રથમ યુનિવર્સીટી એવી રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી નું ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું હતું. વાપી આવતા પહેલા ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નવસારીના અંતરોલી નજીક નિર્માણ થયેલ એક્સપ્રેસ વે પર 160ની સ્પીડે કારમાં સફર કરી ચા ની ચૂસકી લઈ ટેસ્ટિંગ કર્યું હતું. તેમજ ભારતને વિશ્વનું નંબર વન ઇકોનોમિક રાષ્ટ્ર બનાવવાનું સપનું કઈ રીતે સાકાર કરી શકાય તે અંગે વિસ્તૃત સંબોધન કર્યું હતું.
વલસાડ જિલ્લાના વાપી ખાતે જિલ્લાની પ્રથમ યુનિવર્સીટી એવી રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી નું ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું હતું. વાપી આવતા પહેલા ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નવસારીના અંતરોલી નજીક નિર્માણ થયેલ એક્સપ્રેસ વે પર 160ની સ્પીડે કારમાં સફર કરી ચા ની ચ...