Tuesday, December 10News That Matters

Gujarat

વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના 13 જેટલા પીલ્લરનું બાંધકામ પુરજોશમાં

વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના 13 જેટલા પીલ્લરનું બાંધકામ પુરજોશમાં

Gujarat, National
વાપી :- NHSRCL(Nationale High speed rail corporation Ltd.) MAHSR (maharashtra) કોરિડોર પર મુંબઈ-અમદાવાદ વચ્ચે વાપી ખાતે પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર કરવામાં આવ્યો છે. 13.05 મીટરના આ પિલ્લર સિવાય અહીં અન્ય 2 પિલ્લર પણ આગામી એકાદ માસમાં તૈયાર થશે. વાપીમાં બુલેટ ટ્રેનના સ્ટેશને હાલ જોરશોરથી બાંધકામ ચાલી રહ્યું છે. જે માટે 13 થી વધુ પિલ્લર તૈયાર કરવામાં આવી રહ્યા છે.  આ સ્ટેશન 1200 મીટર લાબું સ્ટેશન હશે. વાપી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કન્સ્ટ્રકશન કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતો મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર છે. આ કોરિડોર પર બની રહેલા 15થી વધુ પિલ્લર ની સરેરાશ ઉચાઈ આશરે 12-15 મીટર છે. જેમાં પ્રથમ તૈયાર કરવ...
country registered 5,17,322 electric vehicles in three years

country registered 5,17,322 electric vehicles in three years

Gujarat, National, Science & Technology
The Ministry of Heavy Industries formulated a Scheme Faster Adoption and Manufacturing of (Hybrid &) Electric Vehicles in India (FAME India) Scheme in 2015 to promote adoption of electric/ hybrid vehicles (xEVs) in the country.  At present, Phase-II of FAME India Scheme is being implemented for a period of 5 years w.e.f. April 01, 2019 with a total budgetary support of Rs. 10,000 crores.   This phase focusses on supporting electrification of public & shared transportation and aims to support, through subsidies, 7090 e-Buses, 5 lakh e-3 Wheelers, 55000 e-4 Wheeler Passenger Cars and 10 lakh e-2 Wheelers. 38 original equipment manufacturers (OEMs) of e-2W, e-3W & e- 4W have been registered under phase-II of FAME-India Scheme as on 9th  August 2021.  Details of Electric V...
MoHFW એ દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવારનું ભંડોળ એકત્ર કરવા Rare Diseases ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું

MoHFW એ દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવારનું ભંડોળ એકત્ર કરવા Rare Diseases ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું

Gujarat, National
Department of Health and Family Welfare વિભાગે દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવાર માટેનું ભંડોળ એકત્ર કરવા અને National Policy for Rare Diseases 2021 અનુસાર સ્વૈચ્છિક દાન/ Donations આપવા માટે એક ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું છે. આ Digital Portal https://rarediseases.nhp.gov.in/ પર ઉપલબ્ધ છે. Department of Pharmaceuticals દ્વારા ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રોડક્ટ સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાનો અમલ શરૂ કર્યો છે. આ યોજના દુર્લભ રોગો માટે દવાઓ સહિત વિવિધ ઉત્પાદન કેટેગરીના domestic manufacturing માટે પસંદ કરેલા ઉત્પાદકોને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે. યોજના માટેની માર્ગદર્શિકા ટેબ 'યોજનાઓ' હેઠળ ફાર્માસ્યુટિકલ્સ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. રાજ્યસભામાં Minister of State (Health and Family Welfare),  ડૉ. ભારતી પ્રવિણ પવારે લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ...
Indane નું નવું LPG કનેક્શન જોઈએ છે? આ નંબર 8454955555 પર missed call કરો

Indane નું નવું LPG કનેક્શન જોઈએ છે? આ નંબર 8454955555 પર missed call કરો

Gujarat, National
દેશભરમાં નવું LPG કનેક્શન મેળવવા માટે Indian OILના ચેરમેને missed call સુવિધા શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Digital India ના સ્વપ્ન તથા customers સુવિધામાં વધારો કરવાના સતત પ્રયાસને આગળ ધપાવતા Indian OILએ missed call કરી નવું LPG જોડાણ મેળવવા માટેની સુવિધા તમામ સ્થાનિક ગ્રાહકો સુધી વિસ્તારી છે. દેશભરના સંભવિત ગ્રાહકો હવે 8454955555 પર મિસ્ડ કોલ કરી નવું જોડાણ મેળવી શકશે. હાલમાં ઈન્ડિયન ઓઈલ એ એક માત્ર ઓઈલ માર્કેટિંગ કંપની છે જેણે તેના વર્તમાન અને નવા સંભવિત ગ્રાહકો સુધી આ સુવિધા ઉપલબ્ધ બનાવી છે.  દેશભરના ગ્રાહકો માટે આ પહેલનો પ્રારંભ કરતાં india oil ના ચેરમેન એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે સૌથી વધુ ગ્રાહકલક્ષી અભિગમ અને સુવિધાઓ ધરાવતી અમારી કંપની ગ્રાહકોના વર્તમાન અનુભવને ગઈકાલ કરતાં વધુ બહેતર બનાવવા પ્રયત્નશીલ રહે છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી અમે ઈન્ડેનના ગ્રાહકોને સત...
2019માં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2021માં ભારતીય સેનાની ટીમ રશિયામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય લશ્કરી રમતોમાં ભાગ લેશે

2019માં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2021માં ભારતીય સેનાની ટીમ રશિયામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય લશ્કરી રમતોમાં ભાગ લેશે

Gujarat, National
ભારતીય સેનાની એક 101 સભ્યોની ટુકડી 22 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર, 2021 દરમિયાન International Military Games-2021 માં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે.      આ ટીમ વિવિધ સ્પર્ધાઓમાં ઊંચા પહાડી ભૂપ્રદેશ, બરફ વચ્ચે લશ્કરી કાર્યવાહી, સ્નાઈપર એક્શન, રફ ટેરેનમાં કોમ્બેટ એન્જિનિયરિંગ કુશળતા વગેરેમાં પ્રદર્શન કરી Army Scout Masters Competition (ASMC), એલ્બ્રસ રિંગ, પોલર સ્ટાર, સ્નાઈપર ફ્રન્ટીયર અને સેફ રૂટ ગેમ્સમાં ભાગ લેશે ભાગ લેશે.     આર્મીની ટુકડી ઓપન વોટર અને ફાલ્કન હન્ટિંગ ગેમ્સ માટે બે નિરીક્ષકો (બંને રમતોમાં એક એક) નું પણ યોગદાન આપશે, જ્યાં ભાગ લેનાર ટીમો પોન્ટૂન બ્રિજ બિછાવવાની અને UAV ક્રૂની કુશળતાનું પ્રદર્શન કરવામાં આવશે. ત્રણ સ્તરની તપાસ બાદ ભારતીય સેનાની ટુકડી આર્મીની વિવિધ પાંખમાંથી શ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવી છે.     આ ...
હવે નહિ સર્જાય ઓક્સિજનની તંગી, વાપીના પ્રેમલ પટેલે બનાવ્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ

હવે નહિ સર્જાય ઓક્સિજનની તંગી, વાપીના પ્રેમલ પટેલે બનાવ્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ

Gujarat, National, Science & Technology
વાપી :- દેશમાં કોરોના મહામારી દરમ્યાન મેડિકલ ઓક્સિજનની તંગીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હવે દેશમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ સારી ક્વોલિટીના PSA બેઝ ઓક્સિજન પ્લાન્ટની ટેકનોલોજી વિકસી છે. વાપીના યુવાન પ્રેમલ પટેલે હાલ આ ટેકનોલોજી આધારે એવા પ્લાન્ટ તૈયાર કર્યા છે. જેની ખૂબ જ ડિમાન્ડ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે તેમજ કેટલીક પ્રાઇવેટ સેકટરની હોસ્પિટલોએ આ પ્લાન્ટ માટે 100 થી વધુ ઓર્ડર આપતા વાપીના યુવાને દેશભરમાં વાપીનું નામ રોશન કર્યું છે.    કેલીટેક બાયોટેક્નોલોજિસ કંપનીના પ્રેમલ પટેલે કોરોના કાળમાં ઓક્સિજની તંગીને જોયા બાદ આ ક્ષેત્રે રિસર્ચ કરી સરકારની મદદથી આ ટેકનોલોજી વિકસાવી છે. જેના કારણે હવે CHC, PHC અને તમામ નાનીમોટી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજનની ઘટ નિવારી દર્દીઓના જીવ બચાવી શકીશું. મેડિકલ ક્ષેત્રે કાર્યરત કેલીટેક બાયોટેક્નોલોજિસના મેનેજીંગ ડિરેકટર પ્...
દમણમાં શ્રાવણમાં જુગારધામના નેટવર્કમાં આડખીલ્લી નહિ બનવા પોલીસ-પત્રકારો સાથે સેટિંગ ડોટ કોમ

દમણમાં શ્રાવણમાં જુગારધામના નેટવર્કમાં આડખીલ્લી નહિ બનવા પોલીસ-પત્રકારો સાથે સેટિંગ ડોટ કોમ

Gujarat, National
દમણમાં મોટાપાયે જુગારના અડ્ડા ધમધમે છે. જેમાં પોલીસ અધિકારીથી માંડીને અનેક લુખ્ખા પત્રકારો ન્યાલ થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી દમણમાં જુગારના અડ્ડા ચલાવવામાં કુખ્યાત ગણાતી ગેંગે તેમનો વિસ્તાર વધાર્યો છે. જેમાં આડખીલ્લીરૂપ ના બને તે માટે પોલીસ-પત્રકારોને પણ નિયમિત હપ્તો મળતો રહે તેવું નેટવર્ક ગોઠવવાની જવાબદારી કેટલાક લુખ્ખા કહેવાતા તોડબાજ પત્રકારોને સોંપી હોવાની વિગતો સામે આવી છે. આ કહેવાતા પત્રકારો અન્ય સમજુ પત્રકારોને અને પોલીસ અધિકારીઓને રહેમ નજર રાખવા મનાવી રહ્યા છે.    આગામી 9મી જુલાઇથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ ખૂબ મોટું છે. ત્યારે આ મહિનામાં અઠંગ જુગારીયાઓ અને જુગારના અડ્ડા ચલાવનારા નામચીન શખ્સોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દમણ પણ જુગારના અડ્ડા માટે જાણીતું છે. દમણ જેમ જેમ પ્રવાસન માટે પ્રખ્યાત થઈ રહ્યું છે તે...
વાપી-વલસાડના ડુંગરી વિસ્તારમાંથી NCB એ 4.5 કિલો MD ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 લોકોની ધરપકડ કરી

વાપી-વલસાડના ડુંગરી વિસ્તારમાંથી NCB એ 4.5 કિલો MD ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 લોકોની ધરપકડ કરી

Gujarat, National
વાપી :- વલસાડ જિલ્લાના વાપી વલસાડના ડુંગરી વિસ્તારમાં ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો NCB ની ટીમે રેઇડ કરી હતી. રેઇડમાં 4.5 કિલો MD ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત NCB ની ટીમે ડ્રગ સિન્ડિકેટ સામે 20 કલાકથી વધુ સમયનું ઓપરેેેશન હાથ ધરી 'ગુપ્ત સાયકોટ્રોપિક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ'નો પર્દાફાશ કર્યો છે. આ  યુનીટમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઉત્પાદન કરી રાજ્ય અને દેશના અલગ અલગ સ્થળોએ સપ્લાય કરવામાં આવતું હોવાના અંદેશા સાથેની અખબારી યાદી NCB એ બહાર પાડી છે. NCB એ આપેલી વિગતો મુજબ તેમને બાતમી મળી હતી કે વાપી વલસાડના ડુંગરી વિસ્તારમાંથી વાપી-પારડીના રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સની ડિલિવરી ચાલી રહી છે. જે બાતમી આધારે અધિકારીઓની ટીમે રેઇડ કરી 02 લોકોની ધરપકડ કરી હતી. એમના કબજામાંથી 4.5 KG MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં N...
લિકર કિંગ માઈકલ હોટેલમાં નાસ્તો કરવા આવ્યો અને પોલીસે દબોચી લીધો! આ થિયરી લોકોને ગળે ઉતરતી નથી. રમેશ કોઈ મોટી રાજરમત રમી રહ્યો છે?

લિકર કિંગ માઈકલ હોટેલમાં નાસ્તો કરવા આવ્યો અને પોલીસે દબોચી લીધો! આ થિયરી લોકોને ગળે ઉતરતી નથી. રમેશ કોઈ મોટી રાજરમત રમી રહ્યો છે?

Gujarat, National
વાપી :- દમણના લિકર કિંગ રમેશ માઈકલના નામથી ગુજરાતના બુટલેગરો જ નહીં પણ ખુદ ગુજરાત પોલીસ ફફડતી રહી છે. ગુજરાતમાં દારૂના અસંખ્ય ગુન્હામાં વોન્ટેડ હોવા છતાં ક્યારેય પોલીસે તેને પકડવાની હિંમત બતાવી નથી. ત્યારે અચાનક તે ગુજરાતના ભિલાડ ખાતે હાઇવે પર આવેલી અવધ હોટેલમાં નાસ્તો કરવા આવ્યો અને LCB ની ટીમે દબોચી લીધો હોવાની થિયરી લોકોને ગળે ઉતરતી નથી. રમેશ માઈકલ કુખ્યાત બુટલેગર છે. તેમની સામે આ પહેલા પણ અસંખ્ય દારૂના ગુન્હા નોંધાયા છે. લિકર કિંગ તરીકે જાણીતા રમેશ માઈકલ માટે કહેવાય છે કે, દમણમાંથી ગુજરાતમાં આવતો મોટાભાગનો દારૂ માઈકલ એકલો સપ્લાય કરે છે. ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં તેણે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. કરોડોની લકઝરીયસ કારનો કાફલો ધરાવે છે. કેટલાય સાગરીતો પાસે તે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતો આવ્યો છે. જે ઇસમના સાગરીતોએ ભૂતકાળમાં પોલીસ જવાનો પર હુમલા કર્...
‘Inland Vessel bill 2021’ सिर्फ कागजी बात रह जाएगी, बरसों तक जरूरी पैसे का अलॉकेशन नहीं होगा :- शक्तिसिंह गोहिल

‘Inland Vessel bill 2021’ सिर्फ कागजी बात रह जाएगी, बरसों तक जरूरी पैसे का अलॉकेशन नहीं होगा :- शक्तिसिंह गोहिल

Gujarat, National
आज 02 August-2021 राज्यसभा में अंतर्देशीय जलयान विधेयक, 2021 (Inland Vessel bill 2021) के उपर सभापति जी की मंजूरी से कांग्रेस सांसद शक्तिसिंह गोहिल ने अपने विचार राज्यसभा के पटल पर रखे कि हमारा देश अनेक राज्यों में बंटा हुआ बहुत बड़ा देश है। हर राज्य की अपनी एक अलग किस्म की व्यवस्थाएं और अंतर्देशीय वाटर-वे/water-way है। पुराने कानून के हिसाब से राज्यों के पास जो सत्ताएं हैं, उन सभी सत्ता का सेंट्रलाइजेशन करने वाला यह बिल राज्यों के अधिकारों के ऊपर बिना वजह का हस्तक्षेप है।  अंतर्देशीय जलयान विधेयक, 2021 यानी कि Inland Vessel bill 2021 के ऊपर कांग्रेस सांसद शक्तिसिंह गोहिल ने अपने विचार रख्ते हुए कहा कि हमारे देश में इनलैंड वेसल्स ऐक्ट, 1917 अभी मौजूद है उसकी जगह यह नया कानून इनलैंड वेसल बिल जो आज आया है, वह लेगा और इनलैंड वेसल ऐक्ट, 2021 बनेगा। मैं कहना चाहता हूं कि हमारा देश...