Thursday, December 5News That Matters

Month: August 2021

વાપી નજીક તીઘરા ગામે ચપ્પુના ઘા મારી યુવકનું મોત નિપજાવવાના ગુન્હામાં આરોપીને આજીવન કેદ

વાપી નજીક તીઘરા ગામે ચપ્પુના ઘા મારી યુવકનું મોત નિપજાવવાના ગુન્હામાં આરોપીને આજીવન કેદ

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં 2017માં હત્યાના ગુન્હામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. બીજા અધિક સત્રના ન્યાયધીશ કે. જે. મોદીએ આ ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી હિતેશ જીવણ પટેલ ને આજીવન કેદની સજા ઉપરાંત 5 હજારના દંડની સજા ફરમાવી છે. આ અંગે વિગતો જોઈએ તો વર્ષ 2017માં 30મી માર્ચના પારડી તાલુકાના તીઘરા ગામે મૃતક મોહનભાઈ નાનુભાઈ હળપતિની સ્મશાનયાત્રામાં આવેલા ફરિયાદી મનીષ મંગુ હળપતિ ના બનેવી પ્રકાશ ખાલપભાઈને આરોપી હિતેશ જીવણ પટેલે ચપ્પુથી માથાના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ ઘાયલ પ્રકાશને પારડીમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં વધુ લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ નિપજ્યુ હતું. આ કેસમાં આરોપી હિતેશ જીવણ પટેલને પારડી પોલીસે ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત 31મી ઓગસ્ટ 2021ના રોજ વાપી એડ...
વાપીમાં 5.98 લાખના મુદ્દામાલ સાથે 10 જુગારિયાઓને GIDC પોલીસે ઝડપી પાડ્યા, 4 ટ્રાન્સપોર્ટના વેપારી

વાપીમાં 5.98 લાખના મુદ્દામાલ સાથે 10 જુગારિયાઓને GIDC પોલીસે ઝડપી પાડ્યા, 4 ટ્રાન્સપોર્ટના વેપારી

Gujarat
વાપી GIDC અને ટાઉન વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે જુગાર રમતા જુગારીયાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં GIDC પોલીસે 10 જુગારીયાઓની ધરપકડ કરી રોકડા રૂપિયા, મોબાઈલ, વાહનો મળી કુલ 5,98,900 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ જુગરિયાઓમાં 4 ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ હોય પોલીસ મથકે તેમને છોડાવવા ભીડ જોવા મળી હતી. વાપી GIDC પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલ પ્રાઈમ હોટેલ નજીક દર્શન એપાર્ટમેન્ટમાં અને વાપી GIDC ચાર રસ્તા નજીક ઓવર બ્રિજ નીચે જુગાર રમતા જુગારીયાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. આ અંગે GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ પોલીસ ટીમને બાતમી મળી હતી કે ગુંજન વિસ્તારમાં પ્રાઈમ હોટેલ નજીક દર્શન એપાર્ટમેન્ટમાં આવેલ શેખાવત ગોલ્ડન ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં જુગાર રમાય રહ્યો છે. પોલીસે બાતમી આધારે શેખાવત ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં રેઇડ કરતા રાજવીર સિંગ ચુની...
કોચરવાના વડિયાવાડ ફળિયું મિત્ર મંડળના ટ્રસ્ટી અને સભ્યોએ અનોખી રીતે ઉજવ્યું જન્માષ્ટમી પર્વ

કોચરવાના વડિયાવાડ ફળિયું મિત્ર મંડળના ટ્રસ્ટી અને સભ્યોએ અનોખી રીતે ઉજવ્યું જન્માષ્ટમી પર્વ

Gujarat
વાપી નજીક કોચરવા ગામના વડિયાવાડ ફળિયું મિત્ર મંડળના ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ અને મંડળના સભ્યોએ જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાતાં પાંજરાપોળ ગૌશાળામાં 40 કેરેટ કેળા, 30 કિલો ગોળ, 2 કાર્ટૂન બિસ્કિટ અબોલ પશુઓને ખવડાવી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. હિન્દૂ તહેવારોમાં દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. દશેરા, નવું વર્ષ, ઉત્તરાયણ પર્વ અને જન્માષ્ટમી પર્વમાં હજારો લોકો અબોલ પશુઓને નિરણ સહિત અન્ય ખાદ્ય સામગ્રી ખવડાવી પુણ્યનું ભાથું બાંધે છે. ત્યારે વર્ષમાં 2 વખત અબોલ જીવ પ્રત્યે કરુણા દાખવવાનો નિર્ધાર સેવી કોચરવા ગામના ધીરુભાઈ અને તેનું મિત્રવૃંદ વર્ષોથી પાંજરાપોળ માં અબોલ પશુઓ પ્રત્યે પોતાની કરુણા બતાવી રહ્યા છે.  સોમવારે જન્માષ્ટમી પર્વ હોય આ પર્વના શુભ દિને વાપી નજીક કોચરવા ગામના કોચરવા વડિયાવાડ ફળિયું મિત્ર મંડળના ટ્રસ્ટી ધીરુભાઈ પટેલે પોતાના મંડળના સભ્યો સાથે રાતા પાંજરાપોળ ખાતે 4...
સરીગામની સર્વાઇવલ કંપનીમાં બ્લાસ્ટ 1નું મોત 2ની શ્રવણશક્તિ છીનવાઈને

સરીગામની સર્વાઇવલ કંપનીમાં બ્લાસ્ટ 1નું મોત 2ની શ્રવણશક્તિ છીનવાઈને

Gujarat, National
વાપી :- વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ સર્વાઇવલ ટેક્નોલોજીસ્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં સોમવારે 12:11 વાગ્યે રીએકટરમાં બ્લાસ્ટ થતા 1 કામદારનું મોત થયું છે. જ્યારે બ્લાસ્ટના જોરદાર અવાજથી 2 કામદારોમાં શ્રવણશક્તિ છીનવાઈ ગઈ છે. બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો કે અડધો કિલોમીટર વિસ્તારમાં લોકોએ ધરતીકંપ જેવી ધ્રુજારીનો અનુભવ કરતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. જ્યારે કંપનીમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. ઘટના બાદ fire, પોલીસ અને GPCB એ વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ સર્વાઇવલ ટેક્નોલોજીસ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે જ બ્લાસ્ટ થતા અરેરાટી મચી ગઇ છે. આ બ્લાસ્ટમાં 1 કામદારનું મોત અને 2 કામદારોની શ્રવણશક્તિ છીનવાઈ ગઈ છે. ઘટનામાં કંપનીમાં મોટાપાયે નુકસાન થયું છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી મોટી હતી કે અડધો કિલોમીટર વિસ્તારમા લોકોએ ધરતી...
राजनाथ सिंह ने Coast Guard के स्वदेश निर्मित जहाज़ ‘विग्रह’/ ‘Vigraha’ देश को समर्पित किया

राजनाथ सिंह ने Coast Guard के स्वदेश निर्मित जहाज़ ‘विग्रह’/ ‘Vigraha’ देश को समर्पित किया

Gujarat, National, Science & Technology
रक्षा मंत्री राजनाथ सिंह ने 28 अगस्त, 2021 को चेन्नई में स्वदेश निर्मित Coast Guard Ship 'विग्रह' राष्ट्र को समर्पित किया। इसे 'आत्मनिर्भर भारत' की प्राप्ति की दिशा में एक महत्वपूर्ण कदम बताते हुए रक्षा मंत्री ने कहा कि यह जहाज प्रधानमंत्री नरेन्‍द्र मोदी द्वारा परिकल्पित आत्मनिर्भर भारत के सपने को साकार करने के लिए सार्वजनिक और निजी क्षेत्रों के बीच सफल साझेदारी का एक आदर्श उदाहरण है और भारत की तटीय रक्षा क्षमता में महत्वपूर्ण सुधार का प्रतिबिंब भी है।      कुल 98 मीटर लंबाई वाले OPV को मैसर्स लार्सन एंड टुब्रो शिप बिल्डिंग लिमिटेड/M/s Larsen & Toubro Ship Building Ltd., द्वारा स्वदेशी रूप से डिजाइन और निर्मित किया गया है, और यह advanced technology Radars, Navigation तथा Communication Equipment, Sensor और मशीनरी से सुसज्जित है जो उष्णकटिबंधीय समुद्री परिस्थितियों/trop...
વલસાડ જિલ્લામાં જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવ દરમિયાન આ નિયમોનું પાલન ફરજીયાત

વલસાડ જિલ્લામાં જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવ દરમિયાન આ નિયમોનું પાલન ફરજીયાત

Gujarat
વલસાડ :- નોવેલ કોરોના વાયરસ (covid-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંબંધમાં કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. જેને અનુલક્ષીને આગામી જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવના તહેવારો દરમિયાન વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કેટલીક સુચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવા હુકમ કર્યો છે.  આટલું કરી શકશો...... જે અનુસાર કૃષ્‍ણ જન્‍મોત્‍સવના તહેવાર નિમિત્તે સમગ્ર વલસાડ જિલ્લામાં 30મી ઓગસ્ટ 2021 રોજ જન્‍માષ્‍ટમીના રોજ રાત્રિના 12:00 કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્‍ટન્‍સિંગ તથા માસ્‍ક ફરજિયાત રહેશે. સમગ્ર વલસાડ જિલ્લામાં મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ 200 વ્‍યક્‍તિઓ સોશીયલ ડ...
भारतीय शोधकर्ताओंने ब्रह्मांड में आपस में विलीन हो रहे तीन महाविशाल Black Holes का पता लगाया

भारतीय शोधकर्ताओंने ब्रह्मांड में आपस में विलीन हो रहे तीन महाविशाल Black Holes का पता लगाया

Gujarat, National, Science & Technology
भारतीय शोधकर्ताओं/Indian researchers ने तीन galaxies/आकाशगंगाओं से ऐसे तीन महा विशाल ब्लैक   होल्स/Black Holes की खोज की है जो एक साथ मिलकर एक ट्रिपल सक्रिय गैलेक्टिक न्यूक्लियस/galactic nucleus बनाते हैं। यह एक नई खोजी गई आकाशगंगा के केंद्र में एक ऐसा ठोस क्षेत्र है जिसमें सामान्य से बहुत अधिक चमक है। हमारे निकटवर्ती ब्रह्मांडों/Universe में हुई यह दुर्लभ घटना बताती है कि विलय करने वाले छोटे समूह बहुसंख्यक महाविशाल ब्लैक होल का पता लगाने के लिए आदर्श प्रयोगशालाएं हैं और ये ऐसी दुर्लभ घटनाओं का पता लगाने की संभावना को बढ़ाते हैं। किसी प्रकार का प्रकाश उत्सर्जित नहीं करने के कारण महाविशाल ब्लैक होल का पता लगाना कठिन ही होता है, लेकिन वे अपने परिवेश के साथ समाहित होकर अपनी उपस्थिति प्रकट कर सकते हैं। जब आसपास से धूल और गैस ऐसे किसी सुपरमैसिव ब्लैक होल/Supermassive black holes ...
દમણની આર.કે. ઇન્ડસ્ટ્રીઝમાં ઘાયલ કામદારને નિર્દયી માલિકે સમયસર સારવારના પૈસા નહિ આપતા હાથ કાપવો પડ્યો

દમણની આર.કે. ઇન્ડસ્ટ્રીઝમાં ઘાયલ કામદારને નિર્દયી માલિકે સમયસર સારવારના પૈસા નહિ આપતા હાથ કાપવો પડ્યો

Gujarat, National
દમણના સોમનાથમાં આવેલી આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વખતે 45 વર્ષીય કામદારનો હાથ મશીનમાં આવી ગયા બાદ કંપની સંચાલકની લાપરવાહીએ કામદારનો હાથ કાપવો પડ્યો છે. આટલી મોટી ઘટના બાદ પણ બેદરકાર કંપની માલિકને સજા કરવાને બદલે તેમજ ગરીબ કામદારના પરિવારને વળતર અપાવવાને બદલે પોલીસ અને તંત્ર કંપનીના માલિકને છાવરી રહ્યા હોય ગરીબ કામદારનો પરિવાર નોંધારો બન્યો છે.  આ અરેરાટી જનક ઘટના અંગે વિગતો એવી છે કે  દમણના સોમનાથ ઔદ્યોગિક વસાહતમાં 5મી ઓગસ્ટના મોહમદ ઇકલાખ રાહીની નામનો કામદાર પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ પર ગયો હતો. કંપનીમાં મશીન ઓપરેટરે મશીન ચાલુ કર્યું હતું. ત્યારે ગ્રાઉન્ડર મશીનમાં ખાલી બોરી ફસાઈ ગઈ હતી. જેને કાઢવા જતા મોહમદનો હાથ મશીનમાં આવી ગયો હતો. અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક કંપની માલિક રફીકુદ્દીન ને કરવામાં આવી હતી. પ...
વલસાડ LCB એ વાહનચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, 3 રીઢા ચોરને દબોચી 1.14 કરોડના મુદ્દામાલ સાથે 15 વાહનો કબ્જે કર્યા

વલસાડ LCB એ વાહનચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, 3 રીઢા ચોરને દબોચી 1.14 કરોડના મુદ્દામાલ સાથે 15 વાહનો કબ્જે કર્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે રહેતા 2 ઈસમો અને દમણમાં રહેતા એક ઇસમને વલસાડ પોલીસે ચોરીના 13 આઈશર ટેમ્પો, 2 કાર મળી કુલ 1.14 કરોડના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ઈસમો દિલ્હી, મહારાષ્ટ્ર, યુપીમાંથી આઈશર ટેમ્પો ચોરી કરી દમણમાં તેના એન્જીન નંબર, ચેસીસ નંબર બદલી દમણ પાર્સિગનું રજિસ્ટ્રેશન કરી અન્ય ગ્રાહકોને વેચી દેતા હતાં. આ આંતરરાજ્ય વાહનચોરીના રેકેટની વિગતો વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.   વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ સિંહ ઝાલાએ વાપીમાં પત્રકાર પરિષદ યોજી LCB ની ટીમે મેળવેલી મહત્વની સફળતા અને આંતરરાજ્ય ટ્રક - કાર ચોરી કરતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે વલસાડ LCB ની ટીમે બાતમી આધારે ભિલાડના 2 ઈસમો મોહંમદ ઝાબિર અબ્દુલ ગફાર શેખ, મોહમ્મદ સલમાન મોહંમદ શકીલને તથા દમણમાં રહેતા મહમુદ રમઝાન ખાન સહિત...
10 કરોડના ઉઘરાણાનો રિપોર્ટ મેળવવા આવેલી કમિટીને વિગતો આપવાને બદલે ઉદ્યોગકારો વાપી બહાર જતા રહ્યા

10 કરોડના ઉઘરાણાનો રિપોર્ટ મેળવવા આવેલી કમિટીને વિગતો આપવાને બદલે ઉદ્યોગકારો વાપી બહાર જતા રહ્યા

Gujarat, National
વાપી : - વાપીના 93 જેટલા ઉદ્યોગોના સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) ના 2 ડિરેક્ટરો અને એક VIA ના પૂર્વ પ્રમુખ દ્વારા ગાંધીનગરમાં GPCB (Gujarat Pollution Control board) ના અધિકારીઓને 10 કરોડ જેવી માતબર રકમ ઉધરાવી પુરી પાડી હોવાના અખબારી અહેવાલો બાદ ગાંધીનગર Gujarat Industrial Development Corporation (GIDC)   અને VGELના ચેરમેન દ્વારા 2 સભ્યોની કમિટીની રચના કરતા આ કમિટીએ મંગળવારે વાપી GIDC ઓફીસ ખાતે પત્રકારો પાસેથી વિગતો મેળવી હતી. અને આ કરોડોની ઉઘરાણી મામલે ભોગ બનનાર ઉદ્યોગકારો આગળ આવી વિગતો આપે તેવી એપિલ કરી હતી.    વાપી GIDC એ સમગ્ર દેશમાં જાણીતી GIDC છે . અહીં નાનામોટા 4 હજાર જેટલા કારખાના ધમધમે છે. જેમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ પોલ્યુટેડ વોટર છોડતી ઇન્ડસ્ટ્રીઝ છે. આ પોલ્યુટેડ વોટરને ટ્રીટ કરવા માટે વાપીમાં 55 MLD ની ક્ષમતા ધરાવતો Common Effluent Treatm...